તદનુરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદનુરૂપ

વિશેષણ

  • 1

    તેના જેવું; તેના રૂપનું.

મૂળ

सं.