તદ્ભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદ્ભવ

વિશેષણ

  • 1

    તેમાંથી થતું-જન્મતું.

  • 2

    મૂળ ભાષામાંથી પ્રાકૃતમાં આવેલો અપભ્રષ્ટ (શબ્દ) ('તત્સમ' થી ઊલટું).

મૂળ

सं.