તદર્થક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદર્થક

વિશેષણ

 • 1

  તે અર્થવાળું.

 • 2

  તે માટેનું; તે પૂરતું જ; 'ઍડ હૉક'.

ક્રિયાવિશેષણ

 • 1

  તે અર્થવાળું.

 • 2

  તે માટેનું; તે પૂરતું જ; 'ઍડ હૉક'.

મૂળ

सं.