તદેવતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદેવતા

સ્ત્રીલિંગ

  • 1

    એનું એ જ હોયા કરવું તે; 'મૉનૉટની'.

  • 2

    તે જ કે તેવું હોવું તે; એકરૂપતા.

મૂળ

सं.