તનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તનક

વિશેષણ

  • 1

    થોડું.

  • 2

    નાનું; નાજુક.

મૂળ

हिं. तनिक; फा. तनुक; सं. तनु