તનબદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તનબદન

વિશેષણ

  • 1

    જીવજાન; અતિપ્રિય.

  • 2

    વિશ્વાસુ; વફાદાર.

મૂળ

તન (फा.)+બદન (फा.)