તનમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તનમન

ક્રિયાવિશેષણ

  • 1

    ખૂબ આતુરતાથી-અધીરાઈથી.

મૂળ

તન+મન