તન્માત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તન્માત્ર

વિશેષણ

  • 1

    માત્ર એક જ; શુદ્ધ.

ક્રિયાવિશેષણ

  • 1

    તલમાત્ર; સહેજ સાજ.

નપુંસક લિંગ

  • 1

    પંચ મહાભૂતોનું શુદ્ધ-સૂક્ષ્મ રૂપ.

મૂળ

सं.