તન્માત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તન્માત્રા

સ્ત્રીલિંગ

  • 1

    તન્માત્ર; માત્ર એક જ; શુદ્ધ.

નપુંસક લિંગ

  • 1

    પંચ મહાભૂતોનું શુદ્ધ-સૂક્ષ્મ રૂપ.

તન્માત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તન્માત્રા

અવ્યય

  • 1

    તલમાત્ર; સહેજ સાજ.