તનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તનય

પુંલિંગ

  • 1

    પુત્ર.

મૂળ

सं.

તન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તન્ય

વિશેષણ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    તણાઉ; તાણી કે તણાઈ શકે એવું; 'ડક્ટાઇલ'.

મૂળ

सं.