તૂનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂનવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રફૂ કરવું તે; કપડામાં જ્યાંથી દોરા ઘસાઈ તણાઈ ગયા હોય ત્યાં દોરા ભરી લેવા.

  • 2

    રૂને પીંખી રેસા તાણી પૂણી બનાવવા માટે હાથથી પીંજવું.