ગુજરાતી

માં તનહાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: તનહાઈ1તન્હાઈ2

તનહાઈ1

સ્ત્રીલિંગ

  • 1

    એકાંત.

ગુજરાતી

માં તનહાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: તનહાઈ1તન્હાઈ2

તન્હાઈ2

સ્ત્રીલિંગ

  • 1

    એકલતા; એકાકીપણું.

  • 2

    એકાંત.

મૂળ

फा.