તનાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તનાવ

પુંલિંગ

 • 1

  તણાવ.

 • 2

  તાણ; ચિંતા; ટૅન્શન'.

મૂળ

हिं.

તુનાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુનાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'તૂનવું'નું કર્મણિ.

તેનાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેનાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પાકવું; તૈયાર થવું.