તુનિયાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુનિયાટ

પુંલિંગ

  • 1

    તુનિયાટ; તુનારો.

  • 2

    પરચૂરણ વેપાર કરનારો આદમી.

  • 3

    લાક્ષણિક તુચ્છ માણસ.