ગુજરાતી

માં તનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: તની1તૂની2

તની1

પુંલિંગ

  • 1

    દોરો; તાર.

  • 2

    જાદુમંત્ર; ધતરમંતર.

મૂળ

જુઓ તણાવો

ગુજરાતી

માં તનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: તની1તૂની2

તૂની2

સ્ત્રીલિંગ

  • 1

    એક પંખી.