ગુજરાતી

માં તપની 2 મુખ્ય વ્યાખ્યા છે: તપ1તૂપ2

તપ1

નપુંસક લિંગ

 • 1

  ઇંદ્રિયદમન; તપસ્યા.

 • 2

  લાક્ષણિક લાંબો વખત રાહ જોવી કે બેઠા રહેવું પડે તે; તપવું પડે તે.

 • 3

  બાર વર્ષનો ગાળો કે સમય.

ગુજરાતી

માં તપની 2 મુખ્ય વ્યાખ્યા છે: તપ1તૂપ2

તૂપ2

નપુંસક લિંગ

 • 1

  ઘી.

મૂળ

सं., दे. तुप्प; સર૰ म.

સ્ત્રીલિંગ

 • 1

  તપત; ગરમી; સહેજસાજ તાવ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સૂર્ય.

મૂળ

सं.