તપખીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપખીર

સ્ત્રીલિંગ

  • 1

    છીંકણી.

  • 2

    કંદનો-શિંગોડાનો લોટ.

મૂળ

સર૰ म. तपकीर, -ल; तपखील