ગુજરાતી

માં તપનની 2 મુખ્ય વ્યાખ્યા છે: તપન1તેપન2

તપન1

નપુંસક લિંગ

 • 1

  તપવું તે.

 • 2

  તાપ; ગરમી.

ગુજરાતી

માં તપનની 2 મુખ્ય વ્યાખ્યા છે: તપન1તેપન2

તેપન2

વિશેષણ

 • 1

  '૫૩'; ત્રેપન.

મૂળ

प्रा. तिपन्न, तेव्वन ( सं. त्रिपंचाशत्)

પુંલિંગ

 • 1

  સૂર્ય.

 • 2

  એક નરક.