તપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊનું-ગરમ થવું.

 • 2

  તપ કરવું.

 • 3

  લાક્ષણિક લાંબો વખત રાહ જોતાં ઊભા રહેવું; ખોટી થવું.

 • 4

  ગુસ્સે થવું.

 • 5

  લાગણી કે દુઃખ થવું.

મૂળ

सं. तप्