તપેશરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપેશરી

વિશેષણ

  • 1

    તપસ્વી; તપ કરનાર.

પુંલિંગ

  • 1

    તપસ્વી; તપ કરનાર.

મૂળ

તપ+ઈશ્વર; અથવા તપસ્વી?