તપાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપાસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શોધવું; ખોળવું.

  • 2

    ચોકસી કરવી; ઊંડા ઊતરીને જોવું.

  • 3

    સંભાળવું; તજવીજ રાખવી.