તપિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપિત

વિશેષણ

  • 1

    તપ્ત; તપેલું કે તપાવેલું ઇંદ્રિયદમન; તપસ્યા.

  • 2

    લાક્ષણિક લાંબો વખત રાહ જોવી કે બેઠા રહેવું પડે તે; તપવું પડવું તે.

  • 3

    બાર વર્ષનો ગાળો કે સમય.

સ્ત્રીલિંગ

  • 1

    ગરમી; સહેજસાજ તાવ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સૂર્ય.

મૂળ

सं.