તપોધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તપોધન

વિશેષણ

 • 1

  તપ એ જ જેનું ધન છે એવું.

 • 2

  બ્રાહ્મણોની એ નામની જાતનું.

 • 3

  પું૰તપસ્વી.

 • 4

  તપોધન જ્ઞાતિનો બ્રાહ્મણ.