તફડંચીબાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તફડંચીબાજી

સ્ત્રીલિંગ

  • 1

    પારકાના માલ કે કૃતિની ઉચાપત; ચોરી.

મૂળ

જુઓ તફરકે