તબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબક

સ્ત્રીલિંગ

  • 1

    રકાબી; તાસક; છીબું.

  • 2

    માળ; મજલો.

  • 3

    પૃથ્વી ઉપર નીચે કલ્પેલો લોક, તબક્કો.

મૂળ

अ.