તબક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબક્કો

પુંલિંગ

 • 1

  મજલો; માળ.

 • 2

  સ્થિતિ; દશા.

 • 3

  પાયરી; ધોરણ.

 • 4

  વિભાગ; ખંડ.

મૂળ

अ. तबकह