તબેથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબેથો

પુંલિંગ

  • 1

    તવેથો; રસોઈમાં ઉપર તળે કરવાનું કે ઉથલવાનું એક સાધન; તાવેથો (ચ.).