તબલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબલું

નપુંસક લિંગ

  • 1

    એક વાદ્ય; નરઘું.

મૂળ

अ. तबलह

તુંબલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંબલું

નપુંસક લિંગ

  • 1

    માથાની ખોપરી.

મૂળ

જુઓ તુંબ