તબલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબલી

સ્ત્રીલિંગ

  • 1

    વાદ્યના તુંબડા ઉપરનો સપાટ લાકડા નો ભાગ.

મૂળ

अ. तबल; म.

તુંબલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંબલી

સ્ત્રીલિંગ

  • 1

    માથાની ખોપરી.

મૂળ

જુઓ તુંબ