તબિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબિયત

સ્ત્રીલિંગ

  • 1

    મનની સ્થિતિ-મિજાજ.

  • 2

    શરીરની હાલત (તંદુરસ્તી કે માંદગી બાબતની).

મૂળ

अ.