તબીબી વિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તબીબી વિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    આયુર્વિજ્ઞાન; નિદાન, ઉપચાર, રોગપ્રતિકાર અને રોગનિવારણ માટેનું પાશ્ચાત્ય વિજ્ઞાન (ઍલૉપથી).