તંબોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંબોળ

પુંલિંગ

 • 1

  નાગરવેલનું પાન.

 • 2

  તેની બીડી-બીડું.

 • 3

  ઘાડો લાલ રંગ.

 • 4

  ગળાનો એક રોગ.

મૂળ

फा. तंबूल; सं. ताम्बूल