તંબોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંબોળી

પુંલિંગ

  • 1

    પાનસોપારી વેચનારો.

  • 2

    તે ધંધો કરનારી ન્યાતનો માણસ.