તંબુ મારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંબુ મારવો

  • 1

    (થાંભલા ઠોકી દોરડાં તાણી) તંબુ રચવો-બાંધવો કે ખડો કરવો.

તંબૂ મારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંબૂ મારવો

  • 1

    (થાંભલા ઠોકી દોરડાં તાણી) તંબૂ રચવો-બાંધવો કે ખડો કરવો.