ગુજરાતી

માં તમની 4 મુખ્ય વ્યાખ્યા છે: તમે1તેમ2તમ3તમ4

તમે1

 • 1

  બીજો પુરુષ સ૰; 'તું'નું બ૰વ૰.

મૂળ

प्रा. तुम्ह

ગુજરાતી

માં તમની 4 મુખ્ય વ્યાખ્યા છે: તમે1તેમ2તમ3તમ4

તેમ2

ક્રિયાવિશેષણ

 • 1

  તે રીતે-પ્રમાણે; એમ.

મૂળ

अप. तिम

ગુજરાતી

માં તમની 4 મુખ્ય વ્યાખ્યા છે: તમે1તેમ2તમ3તમ4

તમ3

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો તમે.

ગુજરાતી

માં તમની 4 મુખ્ય વ્યાખ્યા છે: તમે1તેમ2તમ3તમ4

તમ4

નપુંસક લિંગ

 • 1

  અંધારું.

 • 2

  તમોગુણ; અજ્ઞાન કે જડતા.

મૂળ

सं.