ગુજરાતી

માં તમકની 2 મુખ્ય વ્યાખ્યા છે: તમક1તમુક2

તમક1

પુંલિંગ

  • 1

    દમના રોગનો એક પ્રકાર.

મૂળ

सं.

ગુજરાતી

માં તમકની 2 મુખ્ય વ્યાખ્યા છે: તમક1તમુક2

તમુક2

વિશેષણ

  • 1

    અમુક આ કે તે, એ અર્થમાં 'અમુક' સાથે જ વપરાય છે.

મૂળ

જુઓ અમુક