તૂમડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂમડું

નપુંસક લિંગ

  • 1

    તુંબડીનું ફળ.

  • 2

    તેનું બનાવેલું પાણી ભરવાનું પાત્ર.

  • 3

    લાક્ષણિક માથું કે પેટ (તિરસ્કારમાં).