ગુજરાતી

માં તમણની 4 મુખ્ય વ્યાખ્યા છે: તમણ1તમણું2તમેણ3તેમણે4

તમણ1

સ્ત્રીલિંગ

 • 1

  ભોંય ખોદીને કરેલો ચૂલો.

મૂળ

दे. तमण

તમણું2

વિશેષણ

 • 1

  ત્રણ ગણું; ત્રમણું.

મૂળ

જુઓ તગણું

ગુજરાતી

માં તમણની 4 મુખ્ય વ્યાખ્યા છે: તમણ1તમણું2તમેણ3તેમણે4

તમેણ3

સ્ત્રીલિંગ

 • 1

  ભોંય ખોદીને કરેલો ચૂલો.

મૂળ

दे. तमण

ગુજરાતી

માં તમણની 4 મુખ્ય વ્યાખ્યા છે: તમણ1તમણું2તમેણ3તેમણે4

તેમણે4

સર્વનામ​

 • 1

  'તે'નું ત્રીજી વિભક્તિનું બ૰વ૰.