તમતમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમતમું

વિશેષણ

  • 1

    બહુ તીખું.

મૂળ

સર૰ हिं. तमतमाना