તમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમર

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું બાળવાનું લાકડું.

તમરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમરું

નપુંસક લિંગ

  • 1

    રાતે તીણા અવાજથી બોલતું એક જીવડું.

મૂળ

सं. तिमिर=અંધારું પરથી?दे.तेंबरु?