તુમુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુમુલ

વિશેષણ

  • 1

    ઘોંઘાટ અને ધમાચકડીવાળું.

  • 2

    દારુણ (યુદ્ધ).

મૂળ

सं.

તુમુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુમુલ

નપુંસક લિંગ

  • 1

    ઘોંઘાટ; ધાંધલ.