તમાચો મારી ગાલ લાલ રાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમાચો મારી ગાલ લાલ રાખવો

  • 1

    ન ફાવ્યા છતાં ફાવ્યાનો કે સુખી હોવાનો ઢોંગ કે દેખાડો કરવો.