ગુજરાતી

માં તમારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તમારું1તુમાર2

તમારું1

સર્વનામ​

  • 1

    'તમે'નું છઠ્ઠી વિભક્તિનું રૂપ (બીજાં રૂપો-તમારે, તમારાથી ઇ૰).

મૂળ

अप. तुम्हार, प्रा. तुम्हकेर

ગુજરાતી

માં તમારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તમારું1તુમાર2

તુમાર2

પુંલિંગ

  • 1

    બે પક્ષ વચ્ચેનો લાંબો પત્રવ્યવહાર.

મૂળ

अं. तूमार