ગુજરાતી માં તમાશોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તમાશો1તમાશો2

તમાશો1

પુંલિંગ

  • 1

    લલિત; મહારાષ્ટ્રનું એક લોકનાટ્ય (લોક.).

ગુજરાતી માં તમાશોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તમાશો1તમાશો2

તમાશો2

પુંલિંગ

  • 1

    ઘણા લોકો જોવા મળે એવો ખેલ કે રમત.

  • 2

    લાક્ષણિક ફજેતી. જેમ કે, તમાસો કરવો. જોવો.

મૂળ

फा. तमाशा