તમાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમાસો

પુંલિંગ

  • 1

    ઘણા લોકો જોવા મળે એવો ખેલ કે રમત.

  • 2

    લાક્ષણિક ફજેતી. જેમ કે, તમાસો કરવો. જોવો.

મૂળ

फा. तमाशा