તમીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તમીજ

સ્ત્રીલિંગ

  • 1

    સારા નરસા વિષે વિવેકશક્તિ.

  • 2

    સભ્યતા; વિનય-વિવેક.

  • 3

    અદબ; આમન્યા.

મૂળ

अ.