ત્યાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્યાગ

પુંલિંગ

 • 1

  તજવાની ક્રિયા.

 • 2

  સંન્યાસ.

 • 3

  દાન.

 • 4

  લગ્નાદિ પ્રસંગે અપાતો બારોટનો લાગો; તાગ.

મૂળ

सं.