ગુજરાતી

માં તૈયારની 3 મુખ્ય વ્યાખ્યા છે: તૈયાર1ત્યાર2ત્યારે3

તૈયાર1

વિશેષણ

 • 1

  રજૂ કરવા કે ઉપયોગમાં લેવા યોગ્ય; પરિપૂર્ણતાએ પહોંચેલું; તરત હાજર કરાય કે કામ દે એવી સ્થિતિવાળું.

 • 2

  સજ્જ; તત્પર.

મૂળ

अ.

ગુજરાતી

માં તૈયારની 3 મુખ્ય વ્યાખ્યા છે: તૈયાર1ત્યાર2ત્યારે3

ત્યાર2

સ્ત્રીલિંગ

 • 1

  તે સમય કે વખત. જેમ કે, ત્યાર કેડે, ત્યારપછી, ત્યારથી.

ગુજરાતી

માં તૈયારની 3 મુખ્ય વ્યાખ્યા છે: તૈયાર1ત્યાર2ત્યારે3

ત્યારે3

ક્રિયાવિશેષણ

 • 1

  તે વખતે.

 • 2

  તે સ્થિતિમાં; તો પછી.

મૂળ

જુઓ તે વારે