ત્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્યાસી

વિશેષણ

  • 1

    એંશી વત્તા ત્રણ.

મૂળ

प्रा. तेयासीइ (सं.त्र्यशीति)

ત્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્યાસી

પુંલિંગ

  • 1

    ત્યાસીનો આંકડો કે સંખ્યા; '૮૩'.