ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તરુ1

નપુંસક લિંગ

 • 1

  ઝાડ.

મૂળ

सं.

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તૂર2

નપુંસક લિંગ

 • 1

  સીમળો; આકડો, ડોડી ઇ૰ નાં ડૂંડાનો બારીક રૂ જેવો પદાર્થ.

 • 2

  એક વાદ્ય (દૂબળા લોકોનું).

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તૂર3

સ્ત્રીલિંગ

 • 1

  સીમળો; આકડો, ડોડી ઇ૰ નાં ડૂંડાનો બારીક રૂ જેવો પદાર્થ.

 • 2

  શરણાઈ; તુરાઈ.

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તૂર

પુંલિંગ

 • 1

  વણાયેલું કપડું જેના પર વીંટાતું જાય છે તે સાળનો ભાગ; તોર.

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તૂરું

વિશેષણ

 • 1

  આંબળાના જેવા સ્વાદનું.

મૂળ

सं. तुवर

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તેર

વિશેષણ

 • 1

  દસ વત્તા ત્રણ.

મૂળ

सं. त्रयोदश, प्रा. तेर (oस)

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તેર

પુંલિંગ

 • 1

  તેરનો આંકડો કે સંખ્યા; '૧૩'.

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તર

સ્ત્રીલિંગ

 • 1

  દહીંદૂધ પરની મલાઈની પોપડી.

 • 2

  નાની ખાડી.

  જુઓ તરવું

મૂળ

दे.

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તર

સ્ત્રીલિંગ

 • 1

  પહોળી હોડી; વહાણ; તરાપો.

 • 2

  રસ્તો.

મૂળ

सं.

ગુજરાતી માં તરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તર1તર2તર3

તર

વિશેષણ

 • 1

  રસકસથી ભરેલું; તાજું.

 • 2

  ધરાયેલું; તૃપ્ત.

 • 3

  પૈસાદાર.

 • 4

  મસ્ત; ચકચૂર.

મૂળ

फा.